• ઘણા લોકો બીમારી આવે ત્યારે જ ડોક્ટર પાસે જાય છે, પરંતુ નિયમિત ચેકઅપ ખૂબ જરૂરી છે.

શા માટે?

  • બીમારીની વહેલી ઓળખ
  • ગંભીર સમસ્યાઓ અટકાવવી
  • જીવનશૈલી સુધારવી

કઈ ટેસ્ટ જરૂરી?

  • BP
  • શુગર
  • બ્લડ ટેસ્ટ
  • ECG

કોને જરૂરી?

  • 30 વર્ષથી વધુ ઉંમરના લોકો
  • પરિવારમાં ઈતિહાસ હોય
  • તણાવ ભર્યું જીવન
  • “Prevention is better than cure” – સમયસર ચેકઅપ જીવન બચાવે છે.